Skip to content

આપણે લગ્ન શા માટે કરીએ છીએ ?! આ પ્રશ્નના જવાબમાં નિબંધ લખાય, ટૂંકનોધ લખાય અને એક લીટી પણ લખાય !

22/05/2013

Dr.Hansal Bhachech's Blog

Image

કેટલાક પ્રશ્નો જ એવા પેચીદા હોય છે કે એક તરફ તેના અનેક જવાબ આપી શકાય અને બીજી તરફ તેનો એક પણ જવાબ ના આપી શકાય ! આવા પ્રશ્નોની ચર્ચાના અંતે દરેક વ્યક્તિ ફિલસુફીએ ચઢી જતી હોય છે. આવો જ એક પ્રશ્ન છે આપણે લગ્ન શા માટે કરીએ છીએ ?! આ પ્રશ્નના જવાબમાં નિબંધ લખાય, ટૂંકનોધ લખાય અને એક લીટી પણ લખાય ! બીજી રીતે જોઈએ તો દરેક વ્યક્તિ પાસે લગ્ન કરવાના કેટલાક અંગત અને કેટલાક સર્વ-સામાન્ય કારણો હોઈ શકે છે, તો ક્યારેક ‘બસ; એક પણ નહિ’ ! મને મારી પત્ની અવાર નવાર પૂછતી હોય છે કે મે એની સાથે લગ્ન કેમ કર્યા ?! (પત્નીઓના અગણિત ફેવરીટ સવાલો પૈકીનો આ એક સવાલ છે) હું મોઢું દયામણું કરીને જવાબ આપું છું કે ભૂલ થઇ ગઈ ભઈસાબ, તુ તક આપે તો સુધારવા માંગું છું. એ મને વળતું પરખાવે છે કે તારે ભૂલ સુધારવાની નહિ, તારા વિચારોમાં સુધરવાની જરૂર છે. પછી શું જમાવટ થાય…

View original post 450 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: