Skip to content

સીધી લીટીના માણસની સંવેદનાનું શિવાલય Divya Bhasker, June, 9th, 2013

10/06/2013

Well said

Tahuko

આપણા પર ભગવાન પ્રસન્ન થાય અને એક પ્રશ્ન પૂછે: ‘બોલો પૃથ્વી પર એક બુદ્ધ મોકલું?’ હું જો ભીડમાં હાજર હોઉં તો ભગવાનને કહું: ‘હવે અમારે એક બુદ્ધ કે એક ઇસુ કે એક ગાંધીની જરૂર નથી. હે પ્રભુ! તમે ત્રણ-ચાર અબજ સીધી લીટીના સામાન્ય માણસો મોકલો.’

મહંત અંધશ્રદ્ધાનો આહાર કરે છે. મુલ્લા ઝનૂનનો ઉત્સર્ગ કરે છે. પાદરી ધમાઁતરના ગળફા કાઢે છે. આ ત્રણે ખલનાયકોને બાજુ પર રાખ્યા વિના વિચારક્રાંતિ શક્ય નથી. આપણું કોણ સાંભળે? બાકી એક એવો કાયદો કે વટહુકમ પસાર થવો જોઇએ કે આવતાં પચાસ વર્ષ સુધી મંદિર, મિસ્જદ, દેવળ, દેરાસર કે ગુરુદ્વારાના બાંધકામ માટે એક પણ ગૂણ સિમેન્ટ વાપરવાની છુટ નહીં મળે. આવો વટહુકમ બહાર પડે પછીનાં પાંચ જ વર્ષમાં ઝૂંપડપટ્ટીની જગ્યાએ પાકાં મકાનો જોવા મળશે. શું આવું કડક પગલું ધર્મવિરોધી ગણાય ખરું? ના, કારણ કે પૃથ્વી પર પીડાનાં પોટલાં ટકી રહે તે માટે ગરીબી નામની ચુડેલ જવાબદાર છે. મહંત-મુલ્લા-પાદરીને ગરીબી સામે કોઇ જ વાંધો નથી હોતો. ગરીબી અને…

View original post 846 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: