Skip to content

પ્રત્યેક માણસ પોતાની અધૂરપથી મુક્ત થવા ઝંખે છે ‘પાવર’ Divya Bhasker, 21-6-2013

25/06/2013

Tahuko

– માણસમાત્ર અધૂરો હોય છે અને પોતાની અધૂરપથી મુક્ત થવા માટે ‘પાવર’ની ઝંખના સેવતો હોય છે.

બકરી જેવી સ્કૂટી પર સવારી કરનાર વ્યક્તિ જ્યારે ઋષભ જેવા હીરો હોન્ડા પર સવાર થાય ત્યારે વધારે પાવરનો અનુભવ કરે છે. કોઇ નfર્જન સડકની ધાર પર ઊભેલા ગામડિયા આગળથી ધસમસતી મોટરબાઇક પર સવાર થયેલો દીસંતો, કોડીલો, કોડામણો યુવાન ઝડપભેર પસાર થઇ જાય ત્યારે શું બને છે? એ યુવાન સમય અને અવકાશ પર વિજય મેળવતો હોય તેવી લાગણીને કારણે ઝડપ સાથે જોડાયેલા પાવરનો રોમાન્સ અનુભવતો હોય છે. ઘણાખરા અકસ્માતો ઝડપી વાહનો સાથે જોડાયેલા પાવરપ્રેમને કારણે થતા હોય છે. (ગુજરાતી ભણાવનારા પ્રાધ્યાપકોને વિનંતી કે ‘પાવર’ શબ્દનો ગુજરાતી પર્યાય ન શોધે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરીમાં ‘ચટની’ શબ્દ સ્વીકાર પામી ચૂક્યો છે).

નગરમાં વસનારા બધા ઓર્થોપીડિક ડોક્ટરોએ ખાનગીમાં મોટરબાઇકની પૂજા કરવી જોઇએ. એમની આવકનો બહુ મોટો હિ‌સ્સો મોટરબાઇકના ઋષભપાવર સાથે જોડાયેલો હોય છે. સ્ત્રીઓના સશક્તિકરણમાં બે પૈડાંવાળાં વાહનોનો ફાળો ઓછો નથી. મોટરબાઇક ચલાવતી યુવતી અધિક સોહામણી અને આત્મવિશ્વાસથી ભરેલી…

View original post 795 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: