Skip to content

આપણી ઓફિસોમાં ગરીબીનું ઉત્પાદન, Divya Bhasker, 1-7-2013

04/07/2013

Tahuko

દેશ ગરીબ છે કારણ કે દેશની ઓફિસોમાં સંવેદનશૂન્યતા ટેબલે ટેબલે જામી પડેલા વિલંબને પંપાળતી રહે છે. એ વિલંબને પડકારે એવી જનશક્તિ (જટાયુવૃત્તિ) ક્ષીણ થઇ છે. ક્યારેક તમને સચિવાલયમાં અટવાતો એક એવો કર્મચારી મળી આવશે, જે રુશવત ન લેવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય. તમે એ પ્રચ્છન્ન વિભીષણને મળ્યા છો? જો મળ્યા હો, તો તમારે ર્તીથયાત્રાએ દૂર સુધી જવાની જરૂર નથી.

 

 

 

કારની ફેક્ટરીમાં કારનું ઉત્પાદન દિવસરાત થતું રહે છે. કાપડની મિલમાં સાડીઓનું ઉત્પાદન થતું રહે છે. દેશની કરોડો હેક્ટર જમીનમાં અનાજનું ઉત્પાદન થતું રહે છે. કેટલાય ધર્મસ્થાનોમાં સતત અંધશ્રદ્ધાનું મબલખ ઉત્પાદન થતું રહે છે. લગભગ એ જ રીતે દેશની અસંખ્ય ઓફિસોમાં ગરીબીનું ઉત્પાદન થતું રહે છે. માનવામાં ન એવી વાત લાગી? હવે હિંમત હોય તો આગળ વાંચો.

ગરીબી જેવી કમબખ્ત ડાકણ દુનિયામાં બીજી કોઇ નથી. આપણા દેશમાં ગરીબમાં ગરીબ માણસ પણ ધરાઇને ખાઇ શકે એટલું અનાજ છે. આપણા દેશમાં છેક છેવાડેનો માણસ પહેરી શકે અને ઓઢી શકે એટલું કાપડ છે…

View original post 823 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: