Skip to content

આવું થોડું હોય?મારી સાથે જ કેમ આવું થાય?

15/07/2013

એક બાળકે તેના પિતાને કહ્યું કે, આ ભણવાનું અને પરીક્ષા આપવાનું ક્યારે પૂરૂ થશે?

પિતાએ હસીને કહ્યું કે, જિંદગી છે ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે. અત્યારે તું ભણે છે, તારી પાસે સિલેબસ છે, પાઠયપુસ્તકો છે, ગાઈડ છે, અને સૌથી મોટી વાત તો એ કે તને ખબર છે કે તારી પરીક્ષા ક્યારે છે.

ભણવાનું પૂરૂ થશે પછી રીયલ લાઈફ શરૂ થશે.

ત્યારે પુસ્તકો કે ગાઈડ નહીં હોય, પરીક્ષાનું ટાઈમટેબલ નહીં હોય, અચાનક જ તમારી સામે સમસ્યા અને સંજોગ આવી જશે અને તમને કહેશે કે લ્યો હવે આ દાખલો ઉકેલો.

તમારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું હોય છે.

પરીક્ષામાં કેટલાંક પ્રશ્નો ફરજિયાત હોય છે. તેના જવાબ આપવા જ પડતાં હોય છે. જિંદગીનું પણ એવું જ છે. અમુક પ્રશ્નોના જવાબ તમારે આપવા જ પડે છે.

યુ હેવ નો ઓપ્શન.
તમારે પાસ થવાનું છે.
જિંદગીમાં તમારે સુખી થવાનું જ છે. જિંદગીની કેટલીક પરિસ્થિતિ સામે લડવાનું હોય છે અને જીતવાનું હોય છે.

પણ

મોટાભાગે માણસ લડવાનું છોડી રડવાનું ચાલુ કરી દે છે.

આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ.
આવું થોડું હોય?મારી સાથે જ કેમ આવું થાય?
મારો કંઈ જ વાંક નથી…!!!.

Courtesy: Hitesh Makwana @ facebook.com

From → Self Help

2 Comments
  1. સરસ

    Like

    • Thanks🙂

      Like

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: