Skip to content

સવારમાં સ્ત્રીઓનો મૂડ પુરુષોની સરખામણીએ વધુ ખરાબ હોય છે !

23/08/2013

Dr.Hansal Bhachech's Blog

Cover

સ્ત્રીઓને મઝા ન આવે એવી એક વાત કહું ?! મોટાભાગના પુરૂષો માને છે કે સ્ત્રીઓને સવારના વતાવવી નહીં. સવારના સમયમાં મોટાભાગની સ્ત્રીઓનો મૂડ આખા દિવસની સરખામણીએ સારો નથી હોતો અને પુરૂષોની સરખામણીએ પણ સારો નથી હોતો.

લો, આમાં સ્ત્રીઓને મઝા ન આવે તેવી શું વાત છે ?! – છે, જેમ જેમ એનાં કારણો તપાસતા જઈશું ને તેમ-તેમ ખબર પડશે. પરંતુ, પહેલા આ હકિકતને આધાર આપતા એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણની વાત કરીએ. બ્રિટનની સ્લીપ કાઉન્સીલ દ્વારા લગભગ બે હજાર વ્યક્તિઓનું સર્વેક્ષણ કર્યા બાદના તારણો આ બાબતને આધારભૂત પ્રમાણ પુરૂ પાડે તેવા છે. આ તારણો એવું કહે છે કે સવારના સમયમાં દર સાતે એક જ સ્ત્રી સારા મૂડમાં હોય છે. જ્યારે તેની સરખામણીમાં દર સાતે ચાર પુરૂષો સારા મૂડમાં હોય છે. આ સ્ત્રીઓનો ‘મૂડ નોર્મલ’ થતા લગભગ ચાર કલાક જેવો સમય લાગતો હોય છે.

આ તો ઠીક છે કે સર્વેક્ષણે આવું તારણ કાઢ્યું બાકી મોટાભાગનાઓને તો થશે કે આમાં નવું કંઈ નથી. આ…

View original post 511 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: