Skip to content

વીર નર્મદથી વીર નરેન્દ્ર દાભોળકર Divya bhasker, 1-9-2013

02/09/2013

Tahuko

મહર્ષિ‌ દયારામ, દુર્ગારામ મહેતાજી અને વીર નર્મદ ક્યારના હારી ચૂક્યા છે. અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયત્નને કારણે બલિદાન આપનારા વીર નરેન્દ્ર દાભોળકરની હત્યા એટલું સાબિત કરે છે કે અજ્ઞાનનું અંધારું ભારે હઠીલું છે. આજે પણ કાર્યના આરંભ માટે શુભ મુહૂર્ત જોવાય છે. આજે પણ મંત્રતંત્ર અને જાદુટોનામાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા છતાંય અશિક્ષિત લોકોની સંખ્યા ઓછી નથી. ઘણાખરા નેતાઓ, અભિનેતાઓ અને વિદ્વાનો અંધશ્રદ્ધાથી મુક્ત નથી.

 

 
સદ્ગત સાહિ‌ત્યકાર યશવંત શુકલ પાસેથી એક વાત સાંભળવા મળી હતી. વીર નર્મદના જમાનામાં શિક્ષકો વિદ્યાર્થીઓને એક વાત વારંવાર કહેતા કે: પૃથ્વી છે તો સપાટ, પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ પૂછે તો ગોળ કહેવાનું. રાંદેરની જે નિશાળમાં નર્મદે શિક્ષક તરીકે નોકરી કરી હતી તે જ નિશાળમાં લગભગ સો વર્ષ પછી ભણવાનું મળ્યું તેનું ગૌરવ છે. તાપીને કિનારે આવેલા માંડવી ઓવારા પાસે આજે પણ એ પ્રાથમિક શાળા ઊભી છે. કહે છે કે સુરતથી હોડીમાં બેસીને સામે કાંઠે આવેલી એ નિશાળે આવતો અને તાપીમાં તરવાની મજા માણ્યા પછી આરામ…

View original post 870 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: