Skip to content

એકવીસમી સદીમાં ઇકોલોજી પરમો ધર્મ:! September 22.

27/09/2013

Tahuko

અત્યાર સુધી માણસને વાઘથી બચાવતા રહ્યા અને હવે માણસથી વાઘને બચાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભગવાન મહાવીરની અહિંસાનો આવો નવો ઉન્મેષ ‘બાયો-ડાઇવર્સિ‌ટી’ શબ્દ દ્વારા પ્રગટ થયો. બધા માનવેતર પશુપક્ષીઓને રંજાડવાનો અને એમની હત્યા કરવાનો અધિકાર ઇકોલોજી સાથે જોડાયેલું વિજ્ઞાન નથી આપતું.

 

 

 

લિયોનાર્દ દ વિન્સીએ વર્ષો પહેલાં એક એવું વિધાન કર્યું હતું, જે કોઇ જૈન સાધુના મુખમાં શોભી ઊઠે. વિધાન સાંભળો:

એક એવો સમય આવશે
જ્યારે મારા જેવા માણસો
પ્રાણીઓની કતલને
એવી દૃષ્ટિથી જોશે
જેવી દૃષ્ટિથી આજે તેઓ
માણસની કતલને જુએ છે!

વિચિત્ર લાગે એવી વાત કરું? મારી દૃષ્ટિએ લિયોનાર્દને ‘જૈન’ કહેવાનું સર્વથા યોગ્ય છે. આ જ તર્ક આગળ ચલાવીએ તો એક જોખમકારક વિધાન પણ કરી શકાય: જ્ઞાતિએ જૈન એવો કોઇ મનુષ્ય જો માંસાહાર કરતો હોય તો તેને ‘જૈન’ ગણવાનું ઉચિત નથી. ખરા અર્થમાં જૈન (જિનજન) હોવું એ જેવી તેવી વાત નથી. ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની આરાધના કરવી એ કોઇ જ્ઞાતિવિશેષનો જ અધિકાર નથી. ભગવાન મહાવીરની વિચારધારા કેવળ…

View original post 781 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: