Skip to content

ઇતિહાસના સર્જક સરદાર પટેલ DIVYA BHASKER, 15-12-2013

22/12/2013

Tahuko

સરદાર વલ્લભભાઇ પટેલને ખેડૂતોના રાજા તરીકે બિરદાવ્યા હતા

કાકાસાહેબ કાલેલકરે સરદાર વલ્લભભાઇ પટેલને ખેડૂતોના રાજા તરીકે બિરદાવ્યા હતા. વેદમાં પ્રયોજાયેલા શબ્દમાં કહી શકાય કે સરદાર ભારતના ભૂમિપુત્ર હતા. ખેડૂતની સહજ વાણી ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે વહેતી થયેલી. સરદારનું સત્ય ખરબચડું હતું, પરંતુ એમાં અસત્યનો અંશ જોવા મળતો ન હતો. સત્યપાલનમાં ગાંધીજીનું ત્રાજવું સોનીનું હતું. ચોખાના પાંચ દાણા મૂકો તોય પલ્લું નમી જાય ખેડૂતનું ચારિત્ર્ય સમજવું હોય તો ત્રણ શબ્દોમાં બધું આવી જાય: ‘હૈયે તે હોઠે.’ આજે તો આપણે એક એવો સમાજ રચી બેઠાં છીએ જેમાં હૈયામાં ન હોય તેવા મીઠા શબ્દો ઉચ્ચારવાની ટેવને લોકો સભ્યતા કહે છે.

સરદાર પટેલના કિસાનત્વને સમજવું હોય તો એમના ચારિત્ર્ય સાથે જોડાયેલી ધરતીની સુગંધને પામવી પડે. એ સુગંધ અકૃત્રિમ હતી કારણ કે એ સહજપ્રાપ્ત હતી. એ સુગંધ સાચા ભૂમિપુત્રના જીવનની સુગંધ હતી. ખરબચડું સત્ય કેવું હોય? સત્યાગ્રહના દિવસોમાં તા. ૨૩-૨-૧૯૨૮ને દિવસે અંભેટી ગામની સભામાં સરદારની વાણી સાંભળો: ‘જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, કાદવકીચડમાં…

View original post 855 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: