Skip to content

ભવ્ય ચર્ચની બહાર ગરીબ આદમીની લગોલગ ઊભેલા ઇસુ DIVYA BHASKER, 22-12-2013

22/12/2013

Tahuko

ઇસુએ ઉપદેશ આપવાનું શરૂ કરતાં તેમની લોકપ્રિયતા વધવા લાગી. પહેલાં નિંદા-કૂથલી ચાલી, પછી મશ્કરી થવા લાગી, પછી ગેરસમજ શરૂ થઇ, પછી વિરોધ થયો અને છેવટે સજ્જડ વિરોધ થયો. વિરોધની ચરમસીમાએ ઇસુ વધસ્તંભ પર જડાયા. ઇસુ કડવાબોલા હતા, સ્પષ્ટવક્તા હતા અને ક્રાંતિવીર હતા.

દિવસે દિવસે મંદિરો ભવ્ય બનતાં જાય છે, પરંતુ ઉપાસના કથળતી જાય છે. મસ્જિદોની ભવ્યતા વધતી જાય તોય બંદગી કરમાતી જાય છે. ચર્ચ અતિ ભવ્ય જણાય, પરંતુ પ્રાર્થનાની ભીનાશ ઘટતી જાય છે. ઇસુને ખૂબ જ વહાલા લાગે એવા પોપ ફ્રાન્સિસ વેટિકનમાં વિરાજમાન છે. તેઓ ગરીબમિત્ર છે અને નોખી માટીના પોપ છે. તેઓ કહે છે:
જેની દીવાલોના પોપડા
ઊખડી ગયા હોય
એવું જર્જરિત અને
સાફસૂથરું ન હોય તેવું ચર્ચ
મને પસંદ છે, કારણ કે
એ કોઇ ફળિયામાં આવેલું છે.

ઇટાલીમાં આવેલા એક પવિત્ર ડુંગરને ર્તીથસ્થાનનો દરજ્જો પ્રાપ્ત થયો છે. બારમી સદીમાં થઇ ગયેલા સંત ફ્રાન્સિસ ઓફ અસ્સિસીને દુનિયાની ખ્રિસ્તી પ્રજા ઇસુ ખ્રિસ્ત પછી સૌથી આદરણીય મહાત્મા ગણે છે. થોડાક…

View original post 693 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: