Skip to content

લોકતંત્રને ધર્મનો દરજ્જો મળશે ત્યારે… DIVYA BHASKER, 1-12-2012

22/12/2013

Tahuko

જે માનવતાના ખોળામાં રમે તે ‘ધર્મ’ કહેવાય અને ખોળો ત્યાજીને ખેલે તે ‘રીલિજિયન’ ગણાય

મહાભારતમાં જે ધર્મનો મહિ‌મા થયો છે તે લેબલ વિનાનો પરિશુદ્ધ ‘ધર્મ’ (દ) છે. એ ધર્મ એટલે રીલિજિયન નહીં. વાત એમ છે કે જે માનવતાના ખોળામાં રમે તે ‘ધર્મ’ કહેવાય અને ખોળો ત્યાજીને ખેલે તે ‘રીલિજિયન’ ગણાય.ઘ ણા વખતથી મહાભારત જેવા વિરાટ મહાકાવ્યને સથવારે વાચન, મનન અને લેખન ચાલતું રહે છે. બે મહત્ત્વની બાબતો જડી છે.

માનવ-ઇતિહાસમાં ‘લોકતંત્ર’ જેવો શબ્દ પ્રથમ વાર ભીષ્મ પિતામહને મુખેથી પ્રગટ થયો છે. (શાંતિપર્વ, અધ્યાય પ૬, શ્લોક ૨૭). બાણશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિ‌રને કહે છે: ‘હે નરવ્યાઘ્ર જો બ્રાહ્મણો પણ લોકતંત્રનો વિનાશ કરનારા (લોકતંત્રવિઘાતકા:) જણાય તો તેમને બે હાથે સતત બાંધીને (કેદમાં) રાખવા.’ આવું વાંચીને હરખ થયો તે હજી શમે તેના પહેલાં બીજું આશ્ચર્ય સામે આવીને અથડાયું
દ્રૌપદીના વસ્ત્રહરણનો પ્રસંગ વીતી ગયો પછી ધૃતરાષ્ટ્ર અસહાય અવસ્થામાં લજ્જાથી થરથરતી દ્રૌપદીને વરદાન માગવા કહે છે. દ્રૌપદી બે વરદાન માગે છે તેને…

View original post 719 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: