Skip to content

તલવારથી દાઢી કરવામાં વિવેક ક્યાંથી? DIVYA BHASKER, 5-1-2014

06/01/2014

Tahuko

કેજરીવાલ નિષ્ઠાપૂર્વક જોખમના જ્વાળામુખી પર બેઠા છે.

થો ડાંક વર્ષો પહેલાં દુનિયાનો સૌથી ભયંકર આતંકવાદી ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનના પહાડી વિસ્તાર તોરાબોરાની ગુફામાં છુપાયો હતો. એનો ચહેરો ઉપનિષદના કોઇ ઋષિના ચહેરા જેવો ભવ્ય હતો. એની આંખો કોઇ નિષ્પાપ હૃદયની કન્યાની આંખો જેવી નિર્મળ હતી. તે દિવસોમાં મારી પ્રબળતમ ઇચ્છા એવી હતી કે તોરાબોરાની એ પહાડીમાં પહોંચીને લાકડીને ટેકે ઢાળ ઊતરતા ઓસામાને મળવા જવું અને કહેવું: ‘તમારી ગુફાના કોઇ ખૂણામાં પડેલું સત્યનું તણખલું મારે શોધવું છું.’ એ ઇચ્છા ન ફળી.

ખુલ્લા મનની સત્યપ્રીતિ વિના સત્યની શોધ શક્ય ખરી? આવી જ ઇચ્છા અફઝલ ગુરુની ફાંસીખોલીમાં જઇને એનો ઇન્ટરવ્યૂ લઇને એ ખોલીની ધૂળમાં અટવાતા એકાદ મિલિગ્રામ જેટલા સત્યને જાણવાની તત્પરતા મેં આ કોલમમાં પ્રગટ કરેલી. જેને લોકો ‘ફાસિઝમ’ કહે છે તેનો નાળસંબંધ ઇટલીના સરમુખત્યાર મુસોલિની સાથે છે. મુસોલિનીના અખબારનું નામ ‘અવન્તિ’ હતું. એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે રોમના રસ્તા પર પડેલા એના શબ પર એક ડોસી થૂંકેલી. ફાસિઝમ તો એક એવા વલણનું નામ…

View original post 770 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: