Skip to content

તમારી ઇર્ષા થાય છે? નસીબદાર છો બરખુરદાર. DIVYA BHASKER, JUNE 2014

27/07/2014

Tahuko

આપણા દેશમાં જેટલાં ધર્મસ્થાનો છે એટલાં અન્ય કોઇ પણ દેશમાં નહીં હોય. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા કે દેરાસર વટાવ્યા વિના આ દેશનો આમ આદમી કેટલા કિલોમીટર ચાલી શકે? ભારતમાં જેટલા ધર્મગુરુઓ, ધર્માચાર્યો, ઉપદેશકો, કથાકારો, સાધુબાવાઓ અને મહાત્માઓ છે, એટલા દુનિયાના કોઇ પણ દેશમાં નહીં હોય. આત્મા-પરમાત્માની, મોક્ષ-નિર્વાણની અને સ્વર્ગ-નરકની જેટલી વાતો આપણા દેશમાં થાય છે, એટલી અન્ય કોઇ દેશમાં થતી નહીં હોય. આપણા દેશમાં જેટલા ધાર્મિ‌ક તહેવારો છે એટલા તહેવારો બીજે ક્યાંય નથી.

આપણો દેશ ખેતીપ્રધાન કે ઉદ્યોગપ્રધાન નહીં, ધર્મપ્રધાન છે. અહીં વાતે વાતે ‘ધર્મ’ શબ્દ હવામાં ફંગોળાય છે. અહીં સેવા-પૂજા-ઇબાદત-પ્રાર્થના કરનારાં સ્ત્રી-પુરુષોની અંધશ્રદ્ધા પણ ‘ધાર્મિ‌ક’ હોય છે. આવા ધર્મપ્રધાન, ભક્તિપ્રધાન અને શ્રદ્ધાપ્રધાન દેશમાં જેટલી ઇર્ષાવૃત્તિ જોવા મળે છે તેટલી અન્ય કોઇ પણ દેશમાં જોવા મળે ખરી? અખંડ સૌભાગ્યવતી ઇર્ષાગૌરીની આણ ન હોય એવું એક પણ ક્ષેત્ર જોવા મળતું નથી. સમાજને ઇર્ષાવૃત્તિ પજવે છે, પ્રજાળે છે અને પાડે છે. ઇર્ષા કરવી એ આપણો રાષ્ટ્રીય રોગ છે. સદીઓ વીતી તોય વનસ્પતિ…

View original post 881 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: