Skip to content

બસ ડ્રાઇવરને પાઇલટનું સ્ટેટસ ક્યારે મળશે?. DIVYA BHASKER, 15-6-2014

27/07/2014

Tahuko

માણસનું મન જ્યારે વારંવાર ભૂતકાળમાં સરી પડે ત્યારે માનવું કે એની ઉંમર થવા આવી છે. સુરતથી ડુમસ જતા રસ્તા પર એરપોર્ટ આવેલું છે. વર્ષો પહેલાં એ સૂના એરપોર્ટ પર દિવસમાં માંડ એક વિમાનનું લેન્ડિંગ થતું. બાકીના કલાકો દરમ્યાન સમડીનું લેન્ડિંગ અને ટિટોડી (lapwing)નું ટેક-ઓફ થતું રહેતું. તે સમયે સુરતી લાલા ગૌરવભેર કહેતા: ‘અમારે ત્યાં એરપોર્ટ પણ છે.’ આજે એ જ એરપોર્ટ પર અનેક વિમાનો ઉતરાણ કરતાં થયાં છે. એ એરપોર્ટનું નામ મોરારજી દેસાઇના નામ સાથે નહીં જોડાય ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓછા માક્ર્સ મળવાના.

વર્ષો પહેલાં રોજ એક નાનું અમથું વિમાન સુરત આવતું અને અડધો કલાક થોભીને ભાવનગર તરફ ઊડી જતું. માંડ વીસ મિનિટમાં સુરતથી ભાવનગર પહોંચી જવાનો અનુભવ રોમેન્ટિક રહેતો. એકાદ કલાક માટે જીવતું થયેલું એ સૂમસામ એરપોર્ટ થોડીક વારમાં જ પોતાનું ‘ખેતરત્વ’ પ્રાપ્ત કરતું. મોટામસ ખેતર પર રનવે રચાયો હોય એવું લાગતું. એ દિવસોમાં આતંકવાદનો ભય ન હતો, તેથી સુરક્ષાજાંચ નખોરિયાં ભરનારી ન હતી. રેલવેના કોઇ ફ્લેગ…

View original post 1,086 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: