Skip to content

‘હું જે કરું છું તે નહીં કરવાનું, પણ હું જે કહું છું તે કરવાનું’ સંતાનના ઉછેરમાં માતા-પિતાનો આવો દંભી અભિગમ બાળકોને બળવાખોર બનાવે છે…

07/10/2014

Dr.Hansal Bhachech's Blog

નાનપણના એ વર્ષોમાં હોટલમાં જમવા જવાનું ચલણ માત્ર વાર-તહેવાર પુરતું હતું, ખાસ કરીને કુટુંબના સભ્યોની કે યુગલોના લગ્નની વર્ષગાંઠે. પરંતુ બાળક તરીકે મને મનોમન ઈર્ષ્યા હોટલના માલિકની આવતી. મને થતું કે એમને કેટલા જલસા?! રોજેરોજ નવું નવું ચટાકેદાર ખાવાનું!! પણ, જેમ ઉંમરની પરિપક્વતા તમારા ઘણા નિર્દોષ વિચારોને ખેદાન-મેદાન કરીને તેના સ્થાને કડવી કે નરી વાસ્તવિકતા ઉભી કરી દેતી હોય છે તેમ, મારી આ ઈર્ષ્યાને ડહાપણમાં બદલાયે વર્ષો થઇ ગયા. ડહાપણ એ આવ્યું કે ગામને ચટાકેદાર ખવડાવનારા આ લોકો બીજાની હોટલનું તો ઠીક, પોતાની હોટલનું ખાતા પણ દસવાર વિચાર કરે છે! નાનપણની ઈર્ષ્યા અને પુખ્તતાના ડહાપણનું આ કોમ્બીનેશન યાદ આવવા પાછળ તાજેતરમાં જ મીડિયામાં ચમકેલી, ટાઈમ્સના કોલમ્નીસ્ટ નીક બિલ્ટનને દુનિયાભરના લોકોને હાઇટેક ગેજેટ્સનું ઘેલું લગાડનાર એપલના સ્ટીવ જોબ્સે ૨૦૧૦માં આપેલી એક મુલાકાત જવાબદાર છે. આ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે તે પોતાના ટીનેજર્સ બાળકોને ગેજેટ્સના ઉપયોગથી દુર અને તે અંગેના કડક નિયંત્રણમાં રાખતા હતા! ડાઈનીંગ ટેબલ ઉપર પણ તે બાળકો સાથે…

View original post 746 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: