Skip to content

જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે.

16/10/2014

Dr.Hansal Bhachech's Blog

જો તમારી બેડરૂમ લાઈફ બોરિંગ કે યંત્રવત થઇ ગઈ હોય તો બેડરૂમમાં ગેજેટ્સ વાપરવાથી દુર રહો એવી વાત મેં ગયા બુધવારે આ કોલમમાં કરી હતી. બે દિવસ પછી એક બેનનો ફોન આવ્યો કે પથારીમાં પડ્યા પડ્યા ઘણો લાંબો સમય પોતપોતાના મોબાઈલ ઉપર રહેવાનું અમારું રૂટીન હતું. પરંતુ, મેં અને મારા પતિએ લેખ વાંચીને નક્કી કર્યું કે આજથી બેડરૂમમાં મોબાઈલ બંધ અને જે નિયમ તોડે તેણે તેનો મોબાઈલ બીજા આખા દિવસ માટે સાથીને આપી દેવાનો. તમે નહિ માનો પણ પહેલા દિવસે અમને બંનેને રાતના ત્રણ વાગ્યા સુધી ઊંઘ ના આવી! બીજા દિવસે જ અમે તો નક્કી કરી નાખ્યું કે અમારાથી નહીં થાય. આ સંજોગોમાં તમારી પાસે બીજું કંઈ સજેશન છે?!

‘સેલ્ફ-હેલ્પ બુક્સ’ કે ‘આર્ટીકલ્સ’ની આ જ રામાયણ હોય છે. બુક કે આર્ટીકલ વાંચીને એવા ઉત્સાહમાં આવી જવાય કે જાણે રાતોરાત જીવન બદલી નાખીશું. પરંતુ, ટૂંક સમયમાં જ સમજાઈ જાય કે આપણે માનતા’તા એટલું સહેલું’ય નથી અને આપણે તરત જ તેના વિકલ્પમાં…

View original post 632 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: