Skip to content

આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ, સુખનું ગણિત અલગ છે…

27/10/2014

Dr.Hansal Bhachech's Blog

HNY

દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા હોય છે. કોઈનું સપનું ઘર – કોઈનું વાહન, કોઈ માટે નવો મોબાઈલ, નવું લેપટોપ, માઈક્રોવેવ, ફ્રીજ, વોશિંગ મશીન, સોનું-ચાંદી, કપડા વગેરે. વસ્તુ,સાધન કે સંપત્તિ ગમે તે હોય પણ મૂળ હેતુ આનંદ-પ્રસન્નતા મેળવવાનો, સુખ પ્રાપ્ત કરવાનો કે જીવન સુખમય બનાવવાનો હોય છે.

આવી મઝાની વાતમાં’ય કમનસીબ હકીકત એ છે કે આ બધાથી તહેવારના દિવસો સુખમય બને છે પણ જીવન નહીં! કેટલી દિવાળી – કેટલી ક્રિસમસ ગઈ અને કેટલા સુખી થયા?! જીવનમાં જયારે જયારે તમારી ઈચ્છાઓ-સપનાઓ પૂર્ણ થાય છે કે હકારાત્મક ઘટનાઓ ઘટે છે ત્યારે આપણે ખુબ ખુશ થઈએ છીએ અને જીવનમાં પ્રસન્નતા છવાઈ જાય છે. જીવન…

View original post 611 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: