Skip to content

કોંગ્રેસ મરી પરવારે એ દેશના હિતમાં નથી DIVYA BHASKER, 5-11-2014

09/11/2014

Tahuko

નવા વર્ષની શુભકામના પાઠવવા માટે મારા પર સૌથી પહેલો ફોન કોનો આવ્યો હશે? તમે ગમે તેટલાં નામ વિચારશો તોય ખોટા જ પડવાના છો. ધનતેરસની સાંજે દિલ્હીથી અહમદભાઇ પટેલે કહ્યું: ‘મુરબ્બી! તબિયત સાચવજો.’ મેં જવાબમાં કહ્યું: ‘અહમદભાઇ! વડોદરા આવો તો…’ અહમદભાઇએ કહ્યું: ‘વડીલ! તમને મળવા આવેલો પછી હું વડોદરા આવ્યો જ નથી. હવે આવું ત્યારે તમને મળ્યા વિના દિલ્હી પાછો નહીં ફરું એ નક્કી.’ કેટલાંય વર્ષોથી અહમદભાઇ મારા પ્રત્યે આવું આભિજાત્ય બતાવતા રહ્યા છે.

આવી અંગત બાબત મેં અહીં કેમ પ્રગટ કરી? જે ગાંધી-નેહરુ પરિવારની કડક આલોચના કરવામાં હું કોઇ કસર છોડતો ન હોઉં, તે પરિવારની સૌથી નજીક ગણાતા અહમદભાઇ મારા પ્રત્યે સદ્્ભાવ શા માટે રાખે? નરેન્દ્ર મોદી પ્રત્યે મારો જે સ્નેહાદર છે તે વાતની એમને પાકી ખબર છે. જૂઠું બોલવામાં અને જૂઠું આચરવામાં કુશળ એવા કેટલાક કહેવાતા કર્મશીલો પોતાના કરતાં જુદો અભિપ્રાય ધરાવનાર મનુષ્યને અંગત શત્રુ ગણવાની કુટેવ છોડવા તૈયાર નથી હોતા. જેમની પાસે તટસ્થતાનો ‘ત’ પણ ન હોય એવા…

View original post 980 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: