Skip to content

ઇન્ટરસ્ટેલર : સરળ કથાસાર અને ….

26/11/2014

planetJV

Interstellar_ALT_Artowrk

ગયા સપ્તાહના “અનાવૃત”માં લખેલું તેમ ક્રિસ્ટોફર નોલાનની વિચારોત્તેજક ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ રજૂ નથી થઇ. ( શેઇમ શેઇમ😛 ) અને હિન્દીમાં ડબ પણ નથી થઇ. ( હાય હાય).

તો જેમને એ જોવા ખર્ચ/પ્રવાસ કરવા જેટલું પેશન નથી અને એના હવેના અનાવૃતના બીજા ભાગ સમા લેખમાં આવતા ફિલ્મના ક્રોસ રેફરન્સ ઉકેલવાની અધીરાઈ છે – એમના માટે આ રહ્યો જરાક સહેલો બનાવેલો કથાસાર. રિમેમ્બર, આમાં બધી ઘટનાઓ સમાવાઈ નથી અને જાણી જોઇને ઘટના પર ફોકસ રહે માટે પાત્રોના અંગ્રેજી નામો ટાળવામાં આવ્યા છે. આ સારાંશ બેઝિક છે અને બિગિનર્સ માટે છે. નેચરલી, ફિલ્મ જોવી હોય એ વાંચવાનું ટાળવું. હા, ઇટાલિક બ્લ્યુ પેરેગ્રાફ પછીનો હિસ્સો જરૂર વાંચજો🙂  

***

બહુ દૂરના નહિ એવા ભવિષ્યની ધરતીમાં બ્લાઈટ નામના ભેદી પરિબળનાં આક્રમણના પગલે ધરતી ધૂળ ધૂળ થઇ રહી છે. પાક નિષ્ફળ જાય છે. ભૂખમરામાં બધી ટેકનોલોજીકલ સિધ્ધિઓ પાછળ છૂટી ગઈ છે. ઊર્જા છે નહિ. સૈન્યો વિખેરીને બધા ખેડૂત થવા લાગ્યા…

View original post 788 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: