Skip to content

‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે, પુરુષની પ્રણય-ચેષ્ટાઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે!

02/12/2014

Very true
Must read

Dr.Hansal Bhachech's Blog

લગભગ પાંચેક વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું હતું કે આપણી પ્રજાની માનસિકતા વિષે એક વાક્ય કહેવાનું હોય તો તમે શું કહો?! મુલાકાત લેનાર ટીવી એન્કરને કદાચ એમ હતું કે તેમનો પ્રશ્ન મને વિચારતો કરી મુકશે પરંતુ મેં એક ક્ષણ પણ રોકાયા વગર જવાબ આપ્યો ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ’. મારો ત્વરિત જવાબ સાંભળીને એક વાક્યમાં આખી વાત પતાવવા માંગતા એન્કરને થયું કે નક્કી આ મુદ્દે મારા મનમાં ગજબની સ્પષ્ટતા હશે એટલે વાત આગળ ચલાવ્યા વગર એમનાથી રહી ના શકાયું. પછી મેં મારી વાત સમજાવવા એક સાંપ્રત ઉદાહરણ આપ્યું કે બળાત્કારના વિરોધમાં આપણે કરોડો મેસેજો ફોરવર્ડ કરીએ છીએ, મોટી સંખ્યામાં મીણબત્તીઓ લઈને ઉભા થઇ જઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપણી બાજુમાં જ કોઈ સ્ત્રી જોડે અભદ્ર વ્યવહાર થતો હોય ત્યારે આપણે ‘મારે શું? કે કો’કની બબાલમાં આપણે કેમ પડવું?!’ એમ વિચારીને ચાલતી પકડીએ છીએ. અકસ્માતના ફોટા-વિડીયો તરત શેર કરીએ છીએ પણ ઈજા પામેલાને મદદ કરતા…

View original post 703 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: