Skip to content

એકબાજુ ટીવી ચાલુ હોય, બીજીબાજુ લેપટોપ, કાનમાં સંગીત, હાથમાં ચોપડી અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ચેટ ! એકસાથે બધી જગ્યાએ ધ્યાન રાખવાની લ્હાયમાં કશે’ય ધ્યાન નહી !!

31/05/2015

Dr.Hansal Bhachech's Blog

spread a thought Manas

જે ઘણી વ્યક્તિઓ એવી છે કે જેને જીવનમાં ઘણું બધું કરવું છે પણ તેમની પાસે સમય નથી અને બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ છે કે જેની પાસે સમય જ સમય છે, સમય ક્યાં પસાર કરવો તે તેમની મુખ્ય સમસ્યા છે. આમ જોવા જઈએ તો આ બંને પ્રકારની વ્યક્તિઓએ તેમના સમયનું યોગ્ય આયોજન કરવું પડે એમ હોય છે. પહેલાં પ્રકારની વ્યક્તિઓએ સમય મેળવવા માટે અને બીજા પ્રકારની વ્યક્તિઓએ તેમનો સમય સારી રીતે પસાર થાય તે માટે તેમના સમયનું યોગ્ય આયોજન કરવું પડે.

જે વ્યક્તિઓ પાસે સમય નથી હોતો અને સાથે સાથે તેનું યોગ્ય આયોજન પણ નથી હોતું તેવી વ્યક્તિઓ જાણે-અજાણે એક સાથે, એક સમયમાં, એક કરતાં વધારે કામ કરવાની ટેવ ધરાવતી હોય છે જેને આપણે ‘મલ્ટી-ટાસ્કિંગ’ તરીકે ઓળખીએ છીએ. જે વ્યક્તિઓ પાસે સમયની મારામારી છે કે સમયના યોગ્ય આયોજનનો અભાવ છે તે વ્યક્તિઓ ‘મલ્ટી-ટાસ્કિંગ’ કરે તે કદાચ સમજી શકાય એવું છે પરંતુ આજકાલના કિશોરો અને યુવાનોને તો આની ટેવ જ પડી…

View original post 424 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: