Skip to content

સ્ત્રીના મનની ડાયરીમાં રોજનીશી લખાયે જ જતી હોય છે અને તેમાં’ય જ્યાં તેની લાગણીઓ ઘવાઈ હોય ત્યાં તો ‘હાઈલાઈટર’ પણ ઘસાતું જાય છે!

31/05/2015

Dr.Hansal Bhachech's Blog

Tari ane mari vaat

તાજા પરણેલાં એક યુગલની આ વાત છે. સવારના પહોરમાં ચા પીતા-પીતા પત્નીએ પતિને કહ્યું, ‘‘મેં ગઈકાલે જ એક મેગેઝીનમાં વાંચ્યું કે લગ્નજીવનને વઘુ મજબૂત બનાવવા પતિ-પત્નીએ એકબીજાની ન ગમતી બાબતોની યાદી બનાવતા રહેવું જોઈએ અને દર અઠવાડીયે-પંદર દિવસે તે વિશે ચર્ચા કરીને તેમાં બદલાવ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી લગ્ન જીવન વઘુ સુખી અને મજબૂત બને છે.’’

“વાત દમવાળી લાગે છે” પતિએ ટાપશી પુરાવતા કહ્યું. (દરેક નવપરણિત પતિને પત્નીની વાત દમવાળી લાગતી હોય છે પણ સમયની સાથે તેમાંથી દમ ગાયબ થઇ જાય છે!)

“તો ચાલો ને આપણે પણ અજમાવી જોઈએ. એમાં કંઈ ગુમાવવાનું તો છે નહિ” પત્નીએ ઉત્સાહથી કહ્યું.

પતિ-પત્નીના આ પ્રસ્તાવ સાથે સંમત થયો. બન્ને જણાએ એકબીજાની ન ગમતી બાબતોની યાદી બનાવવાનું નક્કી કર્યું અને નિર્ધારિત કરેલા દિવસે પોત-પોતાની યાદી લઈને ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. પત્નીએ કહ્યું પહેલાં હું વાંચીશ અને એણે ત્રણ પાનાની યાદી કાઢી. એક પછી એક નાની-નાની વાતોથી ભરેલી આખી યાદી તેણે…

View original post 671 more words

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: