Skip to content

સંબંધોમાં પોતાની લાગણીઓને સાચી રીતે અને યોગ્ય સમયે વ્યક્ત કરવાને બદલે દંભના સહારે તેને દબાવીને પોતાની જાતને છેતરતા વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે હોય છે.

27/06/2015

Dr.Hansal Bhachech's Blog

spread a thought Tari ane mari vaat

તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’નો એક સીન બહુ રસપ્રદ છે. દીકરીને છૂટાછેડા લેવા છે અને માતા-પિતાને સમાજમાં લોકો શું કહેશે તે વિચારે તેની સામે વાંધો છે. આજકાલ તો વિચારોમાં પણ ફેશન-ઈમિટેશનનો ટ્રેન્ડ છે તે મુજબ દીકરી ટ્રેન્ડી કારણ આપે છે ‘અમે બંને બહુ અલગ છીએ’! સહેજ ભણેલા લોકોમાં પણ પોતાના મતભેદોને આવા રૂપકડા અને બૌદ્ધિક લાગે તેવા એક વાક્યમાં રજુ કરવાની ફેશન છે. માતા; દીકરીની આ દલીલનો સણસણતો જવાબ આપે છે ‘એ તારો પતિ છે, જોડિયો ભાઈ નથી’ – એક જ વાક્યમાં એકદમ સચોટ વાત! તબીબી દ્રષ્ટીએ તો હવે જોડિયા બાળકો પણ એકબીજાની ઝેરોક્ષ જેવા નથી હોતા, તેમાં’ય ઘણી બાબતો અલગ પડે છે ત્યાં જીવનસાથીઓ એકબીજાથી અલગ હોવાના કારણે અસંતોષ કે ઉચાટ અનુભવે તે કેટલું વ્યાજબી છે?! હું નથી માનતો કે કોઈપણ યુગલ આ વાત સમજતું ના હોય, તેમ છતાં પોતાની મૂળભૂત સમસ્યાઓ સ્વીકારવામાં કે તેનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ વ્યક્તિઓને આવી બધી દલીલો માફક આવી ગઈ હોય…

View original post 671 more words

Advertisements

From → Reblogged

Leave a Comment

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: