Skip to content

સૈધાંતિક રીતે જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં વ્યવહારિક રીતે અહમ આડો આવતો જ હોય છે!

22/08/2015
Featured Image -- 1772

Be happy, be yourself…
Forgive and forget…

Dr.Hansal Bhachech's Blog

spread a thought Tari ane mari vaat

‘ઓળખાણ પડે છે?!’ મલ્ટીપ્લેક્ષના બેઝમેન્ટ પાર્કિંગમાં લીફ્ટ માટે રાહ જોતા એક યુગલમાંના ભાઈને ત્યાં આવી ચઢેલા બીજા યુગલ પૈકીના ભાઈએ પૂછ્યું. એમના અવાજ અને ચહેરા બંને ઉપર અચાનક મળવાની ઉત્તેજના જણાતી હતી.

‘તું ગાડી પાર્ક કરતો’તો ત્યારે જ હું તને ઓળખી ગયો હતો પણ જોતો હતો કે તું મને ઓળખે છે કે નહિ?!’ પહેલા એ જવાબ આપ્યો. એના ચહેરા ઉપર અચાનક મળ્યાનો આનંદ ઓછો અને કટુતા વધુ હતી.

‘રોશની; ઓળખે છે ને ધીમંતને?! મારો સ્કૂલ-ફ્રેન્ડ, આપણે એના લગ્નમાં પણ ગયા હતા’ બીજાએ પેલાની કટુતા નોંધ્યા વગર જ પોતાની પત્નીને કહ્યું.

એની પત્ની જવાબ આપે તે પહેલા જ જાણે પહેલાને મોકો મળી ગયો હોય તેમ તેણે પરખાવ્યું ‘ક્યાંથી ઓળખે?! ઓળખાણ જેવું રાખો તો ઓળખે ને?! તમે યાર મોટા માણસ, મળવાની વાત તો દુર રહી ક્યારે’ય ફોન-બોન પણ ના કરો’

એટલામાં લીફ્ટ આવી ગઈ, અંદરથી ઉતરતા અને ચઢતા લોકોની વચ્ચે એમની વાત તૂટી. લીફ્ટમાં તો આમે’ય વાતો કરતા નજર વધુ કામ કરતી…

View original post 664 more words

From → Reblogged

One Comment
  1. Maulik Patel permalink

    nice post…!! and very nice description with example “Jeva sathe teva”…..!!

    Like

Comments please...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: