Skip to content

અર્જુનના વિષાદને ‘ડિપ્રેશન’ કહેવું યોગ્ય છે ?!

09/07/2020

Dr.Hansal Bhachech's Blog

સાચું કહ્યું’તુ ને?! ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો આપણને મેન્ટલ હેલ્થની કઈં કાળજી છે, આપણે તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે! સુશાંત સિંહ પછી પણ પરદેશી વિદ્યાર્થી, એક જ કુટુંબના છ સભ્યો વગેરે જેવા અનેક ગંભીર કહી શકાય એવી આત્મહત્યાઓના કિસ્સાઓ નોંધાયા, કેટલાના મનમાં એની નોંધ લેવાઈ?! કેટલાએ આ આત્મહત્યાઓને ટાંકીને ફોલોઅપ પોસ્ટ લખી?! લગભગ કોઈએ નહીં, આપણો રસ, આપણું કન્સર્ન માત્ર કુતુહલતા પૂરતું જ હતું તે સંતોષાઈ ગયું એટલે પત્યું! સુશાંતની અંગત જિંદગીમાં જેટલી ખણખોદ કરવાની હતી તે કરી નાખી, હવે ફરી કોઈ રસ પેદા કરે એવો કિસ્સો આવશે ત્યારે જાગીશું, બાકી ત્યાં સુધી આત્મહત્યા-મેન્ટલ હેલ્થ વગેરે પરત્વે આંખો મીંચેલી રાખી બીજા કામે લાગીશું!! હશે, મેન્ટલ હેલ્થ માટે જે લોકોનો અભિગમ આવો દંભી નથી એમણે આ બાબતને લઈને બહુ સેન્ટી થવાની જરૂર નથી, આ તો દાયકાઓથી ચાલ્યો આવતો ખેલ છે અને તે બદલાય ત્યારે ખરો! હાલ તો મારે આ…

View original post 696 more words

From → Reblogged

Leave a Comment

Comments please...