Skip to content

ફોરવર્ડ કરવાના કામે લાગતી માહિતીઓ, આપણી અક્કલની અણી કાઢવામાં કેમ નિષ્ફળ જાય છે?!

23/04/2021

Dr.Hansal Bhachech's Blog

બે દિવસ પહેલા હું જેમાં સામેલ છું એવા એક વોટ્સએપ ગ્રુપ ઉપર વિડીયો પોસ્ટ થયો. વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં રહેતી એક વ્યક્તિ ત્યાં છેલ્લા મહિનાથી કોરોનાના શૂન્ય કેસ હોવા પાછળ માસ્કની ભૂમિકા વિષે બોલી રહી હતી. એમની વાતનું તાત્પર્ય એ હતું કે માસ્ક જરૂરી છે. નીચે એક મેમ્બરે, લગભગ તરત જ, કોમેન્ટ લખી – એમની ડાબી આંખ જમણી આંખ કરતા મોટી છે! એમના માથાના વાળ બચાવવા એમણે માથે દિવેલ લગાવવું જોઈએ! એ આખો વિડીયો વાંચીને બોલી રહ્યા છે, એમણે પોતાની યાદશક્તિ વધારવા બ્રાહ્મી લેવું જોઈએ! એમણે એમની ટૂથપેસ્ટ બદલવાની જરૂર છે! અને હા, એ કેમ માસ્ક પહેર્યા વગર બોલી રહયા છે?!’

સામાન્ય રીતે હું ગ્રુપમાં સહભાગી થતો નથી અને પ્રતિભાવ તો ભાગ્યે જ આપું છું, સિવાય કે મને જ કઈં પૂછવામાં આવ્યું હોય, એ પણ ગ્રુપના બધા સભ્યોને ઉપયોગી હોય તો ગ્રુપ પર નહીં તો પછી અંગત મેસેજ દ્વારા. હાલ જે રીતે હોસ્પિટલોમાં દાખલ થવા, ટેસ્ટ કરાવવા કે જરૂરી દવાઓ…

View original post 677 more words

From → Reblogged

Leave a Comment

Comments please...